૧ |
|
અરજદાર કામકાજ ના બધાજ દિવસે સવારે ૧૦:૩૦ થી
બપોરે ૧:૩૦ સુધી કાર્યાલય માં અરજી પત્ર જમા કરી શકશે .
અરજી પત્ર
નું તેજ સમય નિરીક્ષણ કરી અગર કમી જણાય તો તેજ દિવસે બતાવી દેવા
માં આવશે.. |
|
|
|
|
|
૨ |
|
મેનેજર (કયદો તથા વસૂલતા ) અરજદાર ની
ચકાસણી એક અઠવાડિયા ની અંદર કરવા માં આવશે . |
|
|
|
|
|
૩ |
|
અરજદાર બધી શરતો ની લાયક હોય તો તેને લગભગ એક મહિના ની અંદર લોન માટે સમિતિ (બોર્ડ)
સમક્ષ રૂબરૂ બોલવવા માં આવશે . |
|
૪ |
|
જે અરજદાર ની લોન ૫ લાખ રૂપિયા થી ઓછી હોય
એને લોન સમિતિ દ્વારા આગળ ની કાર્યવાહી માટે બોલાવવા માં આવશે
. |
|
૫ |
|
રૂ. ૫ લાખ ની વધારે ઋણ માટે ની અરજી ઑ
ઉચ્ચ અધિકારી સમિતિ પાસે રાખવા મા આવશે . પસંદગી થયેલા અરજદાર
ને ૧૦ દિવસ ની અંદર મંજૂરી પત્ર આપવામાં આવશે .
અરજદારે
એક મહિના ની અંદર આગળની કાર્યવાહી પુરી કરવી પડશે .
|
|
૬ |
|
જે અરજદારે નવી પરિયોજના માટે અરજી કરેલ હોય
તેઓની નવી પરિયોજના ની મંજૂરી નિદેશક માંડળ પાસે લેવા માં આવશે
. |
|
૭ |
|
બધી ઔપચારિક્તા ઑ પુરી થયા બાદ ૧૦ દિવસ ની
અંદર અરજદાર ને લોન ચૂકવણી કરી દેવા માં અવશે . |
|
|
|
|
|
|