|
દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અનુસૂચીત જાતિ /
અનુસૂચીત જનજાતિ, અન્ય પછાત
વર્ગ લાગુમતિ અને શારિરીક વિકલાંગ
નાણાકીય
અને વિકાસ નિગમ ની સ્થાપના ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૯૩ માં થઈ .
આ નિગમ, કંપની અધિનિયમ ૧૯૫૬ ના અંતરગત
કંપની ના રૂપે ૧૨/૦૭/૧૯૯૩ માં રજીસ્ટર થયેલ છે . તેની અધિકૃત
શેર મૂડી ૧૦ કરોડ અને ચુકવણી બાદની શેર મૂડી રૂ ૪.૮૩ કરોડ છે . તેનું
રજીસ્ટર્ડ કાર્યાલય સેલવાસ માં છે . અને તેનું કાર્યક્ષેત્ર કેન્દ્ર શાશિત
પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ , દીવ છે |
|
|
|
प्रशासक का संदेश |
|
|
વિકાસની પ્રક્રિયામાં એ જરૂરી છે કે
સમાજના બધા વર્ગો એકબીજા સાથે મળીન
ે વિકાસ કરે॰ આ સિધ્ધાંતને અમલી
બનાવવાં અને
દાદરા નગર હવેલી,
દમણ અને દીવમાં
વસતા
અનુસૂચિત જાતી / |
|
અનુસૂચિત જનજાતી, અન્ય પછાત વર્ગ ,
લઘુમતિ અને વિકલાંગ લોકોની જરૂરિયાતો ને પૂરી કરવા માટે દાદરા નગર
હવેલી, દમણ અને દીવ અનુસૂચિત જાતી/અનુસૂચિત જનજાતી, અન્ય પછાત વર્ગ
અને લઘુમતિ નાણાકીય અને વિકાસ નિગમ ની સ્થાપના કરવામાં આવી
।
ઉપર દર્શાવેલ જાતિના લોકોને
હૂઁ આગ્રહ કરું છૂં કે તેઓ નિગમદ્વારા ચલાવાતી યૉજનાઑ અને લાભોનો
પૂર્ણપણે ફાયદો ઉઠાવે જેથી કરીને તેઓ પોતાની રીતે વિકાસ પામી,
સ્વનિર્ભર બની સમાજના અન્ય વર્ગો સાથે ન કેવળ સરખામણી જ કરી શકે
પરંતુ તેમનાકર્તા વધુ વિકાસ સાધી શકે ।
દાદરા નગર હવેલી , દમણ અને
દીવમાં વસતાં અનુસૂચિત જાતી/ અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ,
લઘુમતિ અને વિકલાંગ લોકોને તેમની સફળતા પ્રાપ્તિ માટે હું શુભેચ્છા
પાઠવું છું ।
-ભુપીન્દર એસ॰ ભલ્લા(વહીવટકર્તા
અને અધ્યક્ષ) |
|
ऋण
के प्रकार |
માંડળ
નીચે આપેલ યોજના ક્ષેત્ર માટે ઋણ આપે છે |
|
|
1 |
વાહન ક્ષેત્ર
|
2 |
દુકાન |
3 |
સર્વિસ ક્ષેત્ર
|
4 |
મશરૂમ ની ખેતી |
અગડ વછો
|
|
|
|
|
દાદરા નગર હવેલી , દમણ તથા દીવ
માં રહેતા
અનુસૂચીત જાતિ / અનુસૂચીત
જનજાતિ, અન્ય
પછાત વર્ગ
, લાગુમતિ અને શારિરીક વિકલાંગ લોકોને સ્વરોજગાર માટે
રૂ. ૧૪ લાખ સુધી ઋણ આપી આર્થિક પરિસ્થિતી નો સુધાર કરી વિકાસ કરવો .
દાદરા નગર હવેલી , દમણ તથા દીવ માં રહેતા
અનુસૂચીત જાતિ / અનુસૂચીત જનજાતિ, અન્ય પછાત વર્ગ , લાગુમતિ અને શારિરીક
વિકલાંગ લોકોને વિશેષ તાલીમ આણે તકનીકી શિક્ષણ આપી તેઓ પોતે કમાણી કરી
સ્વનિર્ભર થાય તે માટે સહાય કરવું
|