દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતી નાણાકીય અને વિકાસ નિગમ લિ.

   
                     Language: English | हिन्दी
 

હોમ

નાણાકીય સહાય

માંડળ  સભાસદ

સંપર્ક કરો

   નાણાકીય સહાય

હમરો ઉદ્દેશ્ય આપનો નાણાકીય વિકાસ છે

 
      આવશ્યક  દસ્તાવેજ  
 
  આવશ્યક  દસ્તાવેજ
 
  અરજી પત્ર પૂરે પૂરું ભરવું.  
 

એક પાસપોર્ટ ફોટો ગેઝ્ટેડ અધિકારી દ્વારા પ્રમાણિત.

 
 

બેન્ક દ્વારા અન્ય ઋણ મુક્ત પ્રમાણ પત્ર.

 
 

મામલતદાર  / સક્ષમ અધિકારી દ્વારા આવકનું પ્રમાણ પત્ર.

 
 

મેટ્રિક પરીક્ષા નું પ્રમાણ પત્ર   / શાળા છોડયાનું પ્રમાણ પત્ર યા જન્મ તારીખ સંબંધિત અન્ય દસ્તાવેજ .

 
 

અધિકૃત અધિકારી / મામલતદાર દ્વારા જતી અને વત ની અંગે નું પ્રમાણ પત્ર .

 
 

અરજી પત્ર માં સહી ની સાતે બે જામીનદાર નું સારમાનું અને તેમના જમીન ના દાખલા (૭ / ૧૨) ની નકલ અટવા જામીનદાર સરકારી કર્મચારી હોય તો સેવા પદ તથા પગાર નું પ્રમાણ પત્ર. .

 
 

પ્રદેશ ના પ્રમુખ વ્યક્તિ દ્વારા ઓળખ પત્ર. પ્રમુખ વ્યક્તિઓ ની સૂચિ અરજી પત્ર માં આપેલ છે.

 
 

સોગંદ નમું અને ઘોષણા પત્ર જે અરજી પત્ર માં આપેલ છે.

 
૧૦

વાહન ની ઋણ માટે ડ્રાઇવિંગ લાઈસેન્સ અને વાહન પરમિટ લાગુ રહશે.

૧૧
 

 આની દસ્તાવેજ પરિયોજના ઋણ માટે આવશ્યક છે.

 
૧૨
 

ઓળખ પત્ર (રેશન કાર્ડ / લયસેન્સ / પાસપોર્ટ વગેરે ) ની પ્રમાણિત નકલ.  

 

 

અરજી કેવી રીતે કરશો

જમીન

   

હોમ  |  નાણાકીય સહાય  | માંડળ સભાસદ | સંપર્ક કરો