દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો અને લઘુમતી નાણાકીય અને વિકાસ નિગમ લિ.

   
                    Language: English हिन्दी
 

હોમ

નાણાકીય સહાય

માંડળ  સભાસદ

સંપર્ક કરો

નાણાકીય સહાય

હમરો ઉદ્દેશ્ય આપનો નાણાકીય વિકાસ છે

 
 

દાદરા નગર હવેલી , દમણ તથા દીવ માં રહેતા અનુસૂચીત જાતિ / અનુસૂચીત જનજાતિ, અન્ય પછાતવર્ગ , લાગુમતિ અને શારિરીક વિકલાંગ લોકો ને રૂ.  ૧૫ લાખ સુધી ઋણ આપે છે . નિગમ રાષ્ટ્રીય અનુસૂચીત જાતિ  નાણાકીય વિકાસ નિગમ અને રાષ્ટ્રીય અનુસૂચીત જનજાતિ નાણાકીય વિકાસ નિગમ , રાષ્ટ્રીય વિકલાંગ નાણાકીય વિકાસ નિગમ ની બધી યોજના ના માદયમ એજન્સી ના રૂપે કામ કરે છે .  નિગમ દાદરા નગર હવેલી , દમણ તથા દીવ માં  વસતા  લોકો ને નીચે આપેલા ક્ષેત્રો માં ઋણ પ્રદાન કરે છે .

 
ઋણ માટે ની જાણકારી
      આવશ્યકતાઓ

અરજદાર દાદરા નાગર હવેલી , દમણ તથા દીવ ના રહવાસી હોવા જોઈએ .

   

અરજદાર અનુસૂચીત જાતિ / અનુસૂચીત જનજાતિ, અન્ય પછાત વર્ગ , લાગુમતિ,   શારિરીક વિકલાંગ હોય.

 

 

અરજદાર ની કુટુંબ ની વાર્ષિક આવક રૂ. ૨,૦૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.

 

 

અરજદાર ની ઉમર ૧૬ થી વચ્ચે હોવી જોઇયે

 
      ઋણ પર વ્યાજ ના દરો
   

લાખ રૂપિયા સુધી ઋણ પર ૮ % ( ફ્લોટિંગ દર પર  * )

 લાખ રૂપિયા  થી ઉપર ની ઋણ પર ૧૦  %   ( ફ્લોટિંગ દર પર * )

 
    ઋણ ની મુદત
     

ઋણ ની મુદત અધિકતમ ૫ વર્ષ આની ૬૦ હપતા માં થશે .

 

લાભાર્થી નું  યોગદાન
ઋણ ની રકમ લાભાર્થીનો હિસ્સો
૫ લાખ રૂપિયા સુધી ઋણ  માટે %
૫  લાખ રૂપિયા થી ૫ લાખ રૂપિયા ઋણ માટે ૧૦ %
૧૦  લાખ રૂપિયા થી ઉપર ૧૫ %

   યોજના ની રૂપરેખા

 
પરિવહન ક્ષેત્ર દુકાન સેવા ક્ષેત્ર
ઓટો ટેમ્પો કિરણા ની દુકાન મંડપ સજાવટ
ઓટો રિક્ષા પગરખાં ની દુકાન એસ. ટી. ડી. / પી. સી. ઑ.
બસ કાપડની દુકાન હેર કટિંગ સેલૂન
આઇસર ટેમ્પો પુસ્તક ની દુકાન ઓટો સર્વિસ સેન્ટર
ઇન્ડિકા ઇનોવા સાઇકલ ની દુકાન બેન્ડ  પાર્ટી
મહિન્દ્રા જીપ ફર્નિચર ની દુકાન બ્યુટી પાર્લર
મારુતિ વન દવા ની દુકાન કોમ્પ્યુટર સેંટર
મિનિ ડોર પિકૂપ વન પાન મસાલા ની દુકાન ડિશ અંટેનાં
સ્કોર્પિયો સ્ટેશનરી ની દુકાન આટા / તેલ મિલ
કૌલીસ મીઠાઇ ની દુકાન ફોટો કોપીએર
ટ્રાકટર ટાયર ટ્યૂબ ની દુકાન પ્રિંટિંગ પ્રેસ
ટાટા સુમો નાની દુકાન

નાની હોટલ

બોલેરો ઇલેક્ટ્રિક ની દુકાન ફોટો સ્ટુડિયો
મારુતિ સિફ્ટ ડીસાયર એન્જીનિયરીંગ ની દુકાન ઓટો ગૅરેજ
  હાર્ડવેર ની દુકાન જિંઘા ની ખેતી
  ચશ્મા ની દુકાન મરઘી પાલન
  માછલીમર ની લગતી દુકાન એમું મુરગા પાલન
  બેકરી કેડા  ની ખેતી
  કલર પેંટિંગ ની દુકાન બાંધ કામ
  ફડો ના જૂસ ની દુકાન પસેંજર હોડી / માછલી પકડવા માટે ની હોડી
  શાકભાજી ની દુકાન સાઈબર કાફે
  સાઇકેલ ની દુકાન  
  હસ્ત કલા શિલ્પ ની દુકાન  
  ધોબી ની દુકાન  
  બૂક બાઈન્ડીગ ની દુકાન  
  ચશ્મા ની દુકાન  
     
       

 

   
 

અરજી કેવી રીતે કરશો

આવશ્યક  દસ્તાવેજ

 

જમીન

   
 

डौंलोड्स

 

 

ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો I

 
 

हिन्दी मे फार्म डौन्लोड करने के लिए यहाँ क्लिक करे I

 
  To Download forms in English click  here  
     
     
 
 
 
 
   

હોમ  |  નાણાકીય સહાય  | માંડળ સભાસદ | સંપર્ક કરો